વર્ષો પહેલાની વાત એક ગામમાં તલકચંદ નામના શેઠ રહે.શેઠ નો વેપાર સારો એવો ચાલતો.એક વાર શેઠ ની દુકાને એક દેવી આવ્યા શેઠે તેમને આવકાર્યા અને પૂછ્યું કે કોણ તમે.આવનાર દેવીએ કહ્યું કે હું લક્ષ્મી છુ. અને તારા પર પ્રસન્ન થવા માંગુ છું તારી ઈચ્છા હોય તો હું તારા ઘરમાં પ્રવેશ કરું.શેઠે પૂછયું કે તમે સુરી છો કે અસૂરી??દેવી એ કહ્યું કે હું તો અસૂરી છું.તો શેઠે કહ્યું કે દેવી મને માફ કરો અસૂરી લક્ષ્મી મારે ના જોઈએ.દેવી તો ત્યાંથી ચાલતા થઈ ગયા.હવે શેઠ તથા દેવી વચ્ચે થયેલા આ સંવાદો ગામનો પૂજારી સાંભળી ગયો.તેને વિચાર્યું કે સુરી હોય કે અસૂરી શુ