અંધારી રાતના મુસાફરો - એક સત્ય ઘટના

(137)
  • 3.5k
  • 20
  • 1.2k

આજે 05-માર્ચ-2019 8:55am એ હું આ ન્યુ સ્ટોરી લખવાની✍️ શરૂઆત કરું છું. _પ્રસ્તાવના_ મારી પહેલી સ્ટોરી 'રહસ્યમય ટેનામેન્ટ-એક સત્ય ઘટના' ને વાચકમિત્રો દ્વારા સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે તે બદલ હું આપ સૌનો આભારી છું અને જેણે તે સ્ટોરી ના વાંચી હોય તેમને વિનંતી કરું છું કે તેઓ એકવાર એ સ્ટોરી વાંચે, રેટિંગ આપે અને કાંઈક ખૂટતું હોય તો પણ જણાવે. આશા રાખું છું કે તેની જેમ જ હું મારી આ 2nd સ્ટોરીથી પણ વાચકોને ન્યાય આપી શકીશ. આ સ્ટોરી મેં જાતે તો નઈ પરંતુ મારા જ એક નજીકના સગા જેમને હું દાદા