જુના સમયના સંભારણા

  • 4.6k
  • 1
  • 2.1k

કયા ગયો આવા ભાતીગળ લગ્ન નો વૈભવ આતો લગન ગાળો આવ્યો'તે યાદ આવ્યુ કે આપણે ત્યા શહેરો મા કે ગામડા ઓ મા તલવાર કે અન્ય હથીયાર લઇ ને ફરવા નિકળો ને પોલીસવાળા ભાળીજાય એટલે પટદઇ ને પકડી લેય ને જાતજાતનુ ને ભાત્યભાત્ય નુ બધુ પુછવા નુ સરૂ કરી દેય કેમ આવુ બધુ રાખે છે માથા મા રાય ભરી છે કે શુ...?આમ કરતા કરતા જેલ સુધી લઇ જાય ને ધક્કા ખાતા કરી દેય પણ જેના લગ્ન આવ્યા હોય ને વરરાજો થયો હોય...કપાળમા ચોખલિયાળો ચાંદલો હોય ને હાથ મા તલવાર રહી ગઇ હોય લાખો ના ઘરેણા પહેર્યા હોય અને શહેર ની ભરબજારે હાલ્યો