કંચન - બસ તારી રાહમાં...

  • 3.7k
  • 4
  • 898

કંચન - બસ તારી રાહમાં...રાજપૂતો ની ખુમારી અને ખાનદાની વચ્ચે બે પ્રેમીપંખીડાઓ ની પ્રેમ ગાથા... " અરીઠીયા " સોમનાથ ગીર નું એક નાનું એવુ ગામ...સવાર ના ૬ વાગ્યાં હતાં , ગામડાં ની મોજ જ કંઇક અલગ છે. ગામડાં નું સવાર નું દ્રશ્ય કેવું હોય...નિજ મંદીર માં....પરોઢિયે ગવાતા હોય અને પનિહારીઓ માથે બેડાં લઈ ને ગામના કૂવે પાણી ભરવા ચાલી પડી હોય..સવાર માં સુંદર મજાનું વાતાવરણ છવાય ગયું હોય છે... ગોવાળો પોતાની ગાયો તથા ભેંસો ને લઇ ચરવા નિકળી ગયા હોય છે.."સવાર સવાર માં એ સાવરણા નો આવતો આવતો હોય છે જ્યારે ગામડાં ની સ્ત્રીઓ ઘર નું આંગણું સાફ કરતી હોય