(૧)મા નું સમપૅણ (૨)થેંક્સ ટું ગોડ

  • 4.6k
  • 1
  • 1.1k

મા નું સમપૅણ દુનિયામાં જો કોઈનો મોટામાં મોટો ત્યાગ હોય તો તે મા નો છે. જે બાળકના જન્મ માટે શરીરને બેડોળ કરવાથી લઈને બાળકના ઉછેર, ભણતર, નોકરી માટે પોતાના સપનાઓને પણ તિલાંજલિ આપી દે છે. દરેક બાળકના ઘડતર