લવ ની ભવાઇ - ૪

(72)
  • 6.2k
  • 3
  • 3.2k

                       ?લવ ની ભવાઈ - ૪?                                    નીલ તું મને ક્યારેય ફોન ના કરતો અને ક્યારેય મેસેજ પણ ના કરતો , અને ખાસ તો તારા સેલ માંથી મારો નંબર ડીલીટ કરી નાખજે અને તારા હૃદય માંથી પણ... બાય............                                      નીલ - ઓકે અવની બાય....                                    અવની નીલ વિશે વિચારતી વિચારતી ખૂબ જ રડે છે અને એ જ વિચારે છે કે નીલ એ મારી સાથે આવુ શા માટે કર્યું , મારુ દિલ શા માટે તોડ્યું , મને શા માટે અંધારામાં રાખી , શા માટે મારા થી બધુ  છુપાવ્યું