રહસ્યમય ટેનામેન્ટ - એક સત્ય ઘટના

(176)
  • 4.4k
  • 15
  • 1.6k

પ્રસ્તાવનામારું નામ ધર્મરાજ અમ્રુતભાઈ પ્રધાન છે. હું અમદાવાદનો રહેવાસી છું. આજે 21 ફેબ્રુઆરી 2019 એ માતરુંભારતી એપ્લીકેશનમાં મારી એક છોકરી સાથે વાત થઈ.. જેમનું નામ Anika છે એંડ એમની ઉમર 22 વર્ષ છે. તે માતરુંભારતી એપ્લીકેશનમાં લેખક હોવા સાથે એક સ્ટુડન્ટ પણ છે.. હું એમની સ્ટોરી 'ગુમનામ હૈ કોઇ' નો ભાગ 5 વાંચી રહ્યો હતો ત્યારે એમની સાથે મારે વાત થઈ. હું ઘણા સમય થી વિચારતો હતો કે હું પણ કાંઈક લખું. Anika સાથે વાત થયા પછી મેં તેમને જણાવ્યું કે મારે પણ કોઈક સ્ટોરી લખવી છે પણ ક્યાંથી શરૂ કરું એજ સમજાતું નથી, મને તેમણે વધારે વાંચન કરવા એંડ