(આગળ ના ભાગમાં જોયું કે કમિશનર આર.જે.મિશ્રા દિગ્વિજયસિંહ ને ઘરે બોલાવે છે અને તેની પાસે રહેલી લાલ ડાયરી મા રહેલું વિરાટ નું રહસ્ય ખોલે છે અને તે વિરાટ ને કમજોર કરવા બાદશાહ ને મારવા નું કહે છે અને દિગ્વિજયસિંહ તેની વાત માને છે અને ડાયરી લઇ ને ત્યાં થી જતો રહે છે )S.P. ગોવામાં હોટલમાં પોત પોતાની રૂમ મા બેઠો હતો , ત્યાં જ ત્રિશા હાથ મા બે વાઈન ના ગ્લાસ લઈ ને આવે છે અને તે બનેં વાઈન પીવે છે, ત્રિશા એ S.P. તરફ જોયું તો એ વિચારોમાં ડુબેલો હતો તે સમજી ગઇ કે તે શું વિચારી રહ્યો હતો, “હવે