આપણું ઘર - 4

  • 2.8k
  • 3
  • 541

આપણું ઘર   ભાગ 4 ભાગ 3 જોયુ તેમ એક અલગ પાત્રો જોવા મળે છે આદિત્ય અને ચાંદની એક પત્રકાર છે તેઓ અહીં એક લેખ માટે આવે છે અને તથા ત્યા રહે છે તેવા સમયે કિશોર કાકા અને અખિલેશ કાકા સાથે કરણ અને કોમલ એ બહાર એક મહીના માટે શહેર માં જવાનુ થાય છે ત્યારે કરણ અને કોમલ એ આદિત્ય અને ચાંદની ને આ વૃધ્ધા આશ્રમ ની કાળજી માટે રાખે છે અને પછી કહાની તો ખબર છે કે તેઓ પ્રેમ માં પહેલા જ હતા પણ લગ્ન દરમિયાન પણ બઘા ની મંજુરી લેેેય છે. અને આ આશ્રમ ને પોતા નું ઘર ગણે છે