વૃદ્ધાશ્રમ-સન્યાસાશ્રમ

(11)
  • 2.9k
  • 3
  • 732

ઝવેરબા વૃદ્ધાશ્રમ- બોર્ડ જોયા કરતી હું ખબર નહીં કેમ એ ઝવેર બા ઉપર મનમાં ને મનમાં ખીજ ઉતરતી પગથિયાં ચઢવા લાગી. બીજો કોઈ આશરો પણ નહોતો. દીકરાની નોકરીમાં બંગલુરું ટ્રાન્સફર થઇ હતી અને ત્યાં મોટું ઘર લેવું પરવડે એવું નહોતું. અહીં પણ ભાડે જ રહેતા હતા. પોતાનું