નારી ભૂત ભવિષ્ય અને વર્તમાન ભાગ

  • 1.7k
  • 3
  • 453

આ વાર્તાના પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે. વાસ્તવિક જીવનના લોકો સાથે તેનો કોઈ પણ પ્રકારે સંબંધ નથી.જો સંબંધ નીકળશે તો તે સંયોગ જ ગણાશે. આલીશાન બંગલામાં ઉનાળાના દિવસો, આસપાસ નીરવ શાંતિ અને અતિશય ગરમીથી ત્રસ્ત થઈ સભામાં થી આવ્યા બાદ આશા તરત જ એ.સી શરૂ કરી કપડા બદલી અને પલંગ પર આડી પડી. સુતા પહેલા તેને પોતાના ચહેરાને અરીસામાં ધ્યાનથી જોયો.ચહેરાની ઉપર આવેલી હળવી રેખાઓ તેની પ્રૌઢા અવસ્થા ની ચાડી ખાતા હતા. પોતાના ચહેરાને ધ્યાનથી જોઈ અને નિરખવા લાગી. અને ક્યારે ભૂતકાળ ના વિચારોમાં સરી પડી તેને પણ ખ્યાલ ન રહ્યો. અમી (આશાની બહેનપણી)- આશા ઍ આશા...... અચાનક પોતાના નામ નો