તું ને તારી દોસ્તી ! - 5

  • 2.4k
  • 3
  • 800

તું ને તારી દોસ્તી !અને એક આ ચીસે ઘણા સંબંધો ,ઘણા નસીબો અને ઘણા લોકો ના જીવન બદલી નાખ્યા મંથન. “ એવું તો શું થયું મામી?” “મંથન ડોકટર એ સાફ સાફ કહ્યું હતું કે શ્રુતિ ને ૬ મહિના સુધી ફરજીયાત આ દવા લેવાની છે, એક વાર પણ ચુક્યા વિના, પણ તે દિવસે સાંજે તે દવા પિવા નું ભૂલી ગઈ અને સત્યમ પણ તેને દવા આપવાનું ભૂલી ગયો, અને બસ આના લીધે જ શ્રુતિ ને પેરાલીસીસ નો આંચકો આવ્યો. અને આ જાટકો એટલો તો જબરદસ્ત હતો કે શ્રુતિ ત્યાની ત્યાં જ બેભાન થઇ ગઈ. પછી શું થયું મામી? અવાજ સાંભળતા ની