A Good Girl In Bad Society

  • 1.9k
  • 566

Ch 1આપણે બધા ઘણી વખત સાંભળીયે છીએ કે પરિસ્થિતિએ એ માણસ ને પાડી દીધો, પણ દુનિયાની રીત છે ને સાહેબ કે એ જ પરિસ્થિતિ માણસ ને વધુ મજબૂત બનાવીને ઊભો કરે છે. ઘણી વખત જીવનમાં એવું બનતું હોય છે કે આપણે આપણી રીતે સાચા હોઈએ પણ આસપાસના લોકો એ સત્યને ના સ્વીકારી શકતા હોવાથી તેની બુરાઈ કરવાનું શરૂ કરી દે છે. આવી જ કંઈક ઘટનાઓ એક છોકરીના જીવનમાં બને છે...એક તરફ દુઃખનો માહોલ હતો તો વળી બીજી તરફ દેશપ્રેમી હોવાનો ગર્વ. દરવાજા પાસે ઊભેલી ઈશાની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. એ આંસુ હતા વિયોગ ના આંસુ. દુનિયાદારી અને