સાચી સુંદરતા

(27)
  • 2.7k
  • 1
  • 751

પુષ્ટિ મેટરનિટી હોસ્પિટલમાં લેબર રૂમની બહાર મંથન ચિંતા તથા ઉત્સુકતાના મિશ્ર ભાવ સાથે બેઠો હતો. નર્સે જણાવ્યું કે લોહી ઓછું હોવાથી લોહી ચઢાવ્યા બાદ જ ઓપરેશન ચાલુ થશે તેથી બહાર બેસી રાહ જુઓ.અંદર મંથનની પત્ની વિશ્વા હતી જેની ડિલિવરી થવાની હતી.મંથન અને વિશ્વા બંને જામનગરના રહેવાસી હતા પરંતુ મંથનને સારી એવી કંપનીમાં જોબ મળી તેથી તેઓ બંને સેલવાસમાં સેટલ થઇ ગયા. પાંચ વર્ષ થયા હતા બંનેના લગ્નને અને આજે એમના ઘરે પારણું બંધાવાનું હતું. મંથન જૂની યાદોને વાગોળી રહ્યો હતો. તેને તેની પ્રિયતમા અક્ષરા યાદ આવી ગઈ. કેવી