જીવન નું ઘડતર - શિક્ષણ ગણતર

  • 6.9k
  • 1
  • 1.8k

સમી સાંજ માં સ્કુલ બસ માંથી ઊતરી નિમેષ પોતાની સોસાયટી તરફ હસતો - ખેલતો ઠુમકા લગાવતો આગળ વધી રહ્યો હતો, ત્યાં સોસાયટી માંથી એક સાઈકલ રીક્ષા વાળાને બહાર નીકળતા જોઇ રહ્યો હતો. તેની નજર અચાનક તે સાઈકલ રીક્ષા ની ટ્રોલી માં પસ્તીના ઢગલા તરફ ગઈ અને જોર થી બોલી ઉઠ્યો, એ એ... એ... ભાઈ ઊભા રહો... ! અચાનક આ શબ્દો સાંભળી તે ઊભો રહી ગયો. નિમેષ નજીક જઈ એ ઢગલા માંથી એક ચિત્રપોથી હાથમાં લઈને બોલ્યો 'આ તો મારી છે ! આ ચિત્રો માટે તો મને સાહેબે શાબાશી આપી હતી અને વાર્ષિક સમારોહમાં ઇનામ પણ મળ્યું હતું' પણ ! હે