બ્લેક આઈ પાર્ટ - 6

(106)
  • 3.2k
  • 4
  • 1.8k

બ્લેક આઈ પાર્ટ - 6 Sorry , રીડર આગળ ના બંને પાર્ટ નાના લખાયા છે તે બદલ પરંતુ મારે થોડું workload હોવાથી તે પાર્ટ લંબાવી ન શકી . જે માટે રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સ માં જોવા મળ્યા . હવે બની શકશે ત્યાં સુધી સ્ટોરી લાંબી લખાય તે માટેની ટ્રાય કરીશ , અને thank you આ સ્ટોરી ને પણ મારી પહેલી સ્ટોરી માનન ની મિત્રતા જેવો સપોર્ટ આપવા માટે .,, દ્રષ્ટિ મૂળ તો ગોવા ની હતી પરંતુ તેને પોતાના પગ પર ઉભા રહેતા