અંત:કરણ

  • 4.8k
  • 1
  • 1.1k

મોક્ષ આજે ઓફિસે થી આવે છે. તેની પત્નિ ને એક સ્મિત આપે છે અને ફ્રેશ થવા માટે જાય છે. આજે પણ તેની મનમા કઇ મથામણ તો હતિ જ! પત્નિ તેને પુછે છે કે બધુ સારુ ચાલે છે ને? મોક્ષ હા મા મથુ ધુણાવે છે અને પોતાના વિચાર મા ખોવાઇ જાઇ છે. શાંતિ (પત્નિ) : આ જે પણ કેમ આમ ઉદાસ છો? મોક્ષ: ખબર નહિ કેમ પણ મારા મન માં શાંતિ નથી. આવુ ઘણા સમય થી ચાલતુ હતુ. મોક્ષ આવી રીતે પોતાના વિચાર માં ખોવાયેલો રહેતો હતો. કોઇ વાત તેના મન મા ચલતી હતી. પણ બોલી શકતો ન હતો. આથી