તલાશ

(11)
  • 4k
  • 1
  • 493

તલાશઆ કોઈ મૂવી ની સ્ટોરી નથી.હા કદાચ તમે પહેલી વાર આનું નામે વાંચો તો એઉ જ લાગે કે આમિર ખાન વળી મૂવી તલાશ છે.!પણ ના મિત્રો આના મા આવું કઈ નથી. આની શરૂઆત કાઈ આમ થાય છે,મને જેની તલાશ હતી એ તો નથી ઇન્સ્ટાગ્રામ પર કે પછી નથી whatsapp પર કે પછી નથી એ ફેસબૂક પર.હું એને બધે જ શોધી છુ પણ નથી મળતી એ અને નથી મળ્યું એનું નામ.! હવે તમે કહેશો નામ વગર કેવી રીતે મળશે