તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં - સફળતાનો એક્સ-રે

  • 5.2k
  • 1
  • 1.2k

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં – સફળતાનો એક્સ-રે હસી શકવું એ માણસજાતને મળેલી કળા છે, પણ હસાવી શકવું એ તો વરદાન છે. હાસ્ય એ કોઈ પણ આડઅસર વગરની અકસીર દવા છે. આજનો જમાનો ખુબ જ તનાવભર્યા માહોલ પેદા કરે છે તેની સાબિતી તો એ છે કે એક જમાનામાં સાસ-વહુના જોવાતા અને મન ભરીને મણાતા કકળાટ કરતા, શુદ્ધ હાસ્ય પીરસતી ચેનલ જોવા તરફ લોકોનો ઝોક વધ્યો છે. અધિકારી ભાઈઓએ ભેગા મળીને શરુ કરેલી એક ચેનલ Shri Adhikari Brothers એટલે કે SAB ટી.વી. આજે સફળતાનો પર્યાય છે. આખો પરિવાર બેસે એટલે તે ચેનલ આવતા જ રીમોટ બાજુ પર મુકાઈ જાય છે. SAB