કાશ, મોબાઈલ ન હોત! ૩

(52)
  • 2.4k
  • 7
  • 711

કાશ, મોબાઈલ ન હોત! ૩ પ્રવાસ એટલે કુદરતમાં મન મૂકીને નહાવાનો સુંદર લ્હાવો. પ્રવાસ માનવમનને આહલાદકતાથી નવરાવી મૂકતો અણમોલ અવસર છે. પ્રવાસની બસ ઉપડવાના આગલા દિવસની વાસંતી સવારે અંજલિએ રૂપિયા દશ હજારની કડકડતી નોટોની થપ્પી અવિનાશના હાથમાં સોંપી દીધી. આ જોઈ અવિનાશની આંખો આકળવિકળ થવા લાગી. એ સાવ બાઘા જેવો બનીને અંજલી ને તાકી રહ્યો. એ એટલા માટે કે અવિનાશના હાથોએ આજ દિન સુધી દશહજાલના બંડલને સ્પર્શ નહોતો કર્યો. અવિનાશે પોતાના તરફની અંજલીની લાગણીને સદાય સ્વીકારી લીધી પરંતુ એ રૂપિયાની સ્વીકારવા તૈયાર નહોતો જ. આખરે અંજલીના પ્રેમાળ આગ્રહને કારણે પાછા આપવાની શરતે એણે