સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે.....

  • 6.3k
  • 4
  • 1.4k

સારા આરોગ્યની એક શરત એ પણ છે, સારી ઊંઘ ... ઊંઘવાની પણ એક મજા હોય છે . માણી ના હોય તો માણી લો ... ઘણાને બહુ સુવાની ટેવ હોય છે.. બસ કલાકો સુધી સુતા જ રહે ..તમે તેમને ઉઘણશી પણ કહી શકો.. તેમને સુવામાં જ સ્વર્ગનું સુખ જાણે મળતું હોય છે… ગમે તેટલું કરો તેમને ઉઠાડવા બહુજ મુશ્કેલ હોય છે... ઉઠે તો પણ સુતા જ હોય ને પાછા સુઈ જાય.. જોકે ઘણા કહે છે કે વધુ પડતું સુતા લોકો માંદા તો નથીને ... એટલેકે જો તમને વધુ પડતી સુવાની ટેવ હોય કે તમે