જીવનની ખુશી !!

  • 5k
  • 2
  • 1.3k

ખુશ છું !!! ખરેખર આનંદ થયો !!! આજે તો મજા આવી ગઇ !!! બસ જલસા હો !!!ખરેખર ?? શુ આપ ખરેખર ખુશ છો ?? એક દિવસની ખુશી , એક કલાકની ખુશી અને માત્ર એક જ પળની ખુશી માણસને સુખી કરી દે છે સાહેબ...પણ શું એજ વ્યક્તિ એ જ દીવસ, એ જ કલાકો અને એ જ પળો ને યાદ કરીને જીવનભર ખુશ રહી શકે છે ??કદાચ, કોઈ જ નહીં....જીવનમાં હંમેશા ખુશ રહેવું એ કદાચ ખુબજ અઘરી બાબત છે. હા, બાળપણની વાત જ કંઇક જુદી હતી. પણ હવે તમામ જવાબદારીઓ સાથેને સાથે....એ તો ઠીક પણ મહત્વનું એ છે કે, દરેક જવાબદારીઓ ઉપાડવાની સાથે