રોહિલના વિચાર દોસ્તાર કેને કહેવાય ( સત્ય ઘટના)

  • 1.9k
  • 391

વાત આ રાજકોટ શહેરની છે અમે ત્રણ મિત્રો હું કાળીયો અને ચંદુ ત્રણે રેસકોર્સ લવગાર્ડનમાં ફરવા ગયા હતા ચોમાસાની ઋતુ જામી હતી અમે બધા ગરીબી રેખા નીચે જીવતી પરિસ્થિતિમાં રહેતા હતા અમારી પાસે પૈસા ન હતા પરંતુ જીવન જીવવાનો અને આનંદ માણી લેવાનો ખૂબ જ મોટો જુસ્સો હતો અમે કોઇ પણ વાતમાં આનંદ માણી લેતા તે દિવસ વરસાદ આવવાને લીધે ભક્તિનગર રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલું લક્ષ્મી નગર નું ગરનાળુ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું જ્યાં હંમેશા રેલગાડી ઉપરથી જતી અને વાહન નીચેથી જતા રહેતા પરંતુ પાણી ફૂલ હોવાને કારણે અંદર પ્રવેશી શકાય તેવી પરિસ્થિતિ ન હતી અને તમને એક વાત