ઉઘડી સ્વપ્નની પેટી

(17)
  • 2.7k
  • 1
  • 998

વિકાસ મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલો એકદમ સરળ સ્વભાવ ધરાવતો છોકરો અને ભણવામાં પણ ખુબ હોશિયાર હતો, વિકાસ આજે સવારનો ખુબ ખુશ હતો આજે એમનું ધોરણ બારમાનું પરિણામ આવ્યું અને એમની મહેનત પણ રંગ લાવી આજે એમની ઇચ્છાનું પરિણામ આવ્યું હતું, વિકાસ 84% સાથે પાસ થયો હતો.     ઘરમાં આજે આનંદનો માહોલ છવાઈ ગયો હતો, આજે વિકાસને તો આખી રાત ઊંઘના આવી સતત વિચારોમાં ખોવાયેલ વિકાસને આજે બહુ હરખ હતો કે આગળ ભણવું છે,મારે આગળ ભણીને મારા મનના રહેલા ઈચ્છાના આકાશમાં વિસ્તરવું? છે,સરકારી નોકરી કરવી છે એવા મનમાં અનેક વિચાર કરતો વિકાસ પણ જાણતો હતો કે મારા પપ્પાની પરિસ્થિતિ એવી નથી કે