રહસ્ય : એ રસ્તા નું ભાગ 2

(91)
  • 2.9k
  • 8
  • 968

આખું ગામ જ્યારે ઉત્સવ માં હતું ત્યારે. અમારા ગામ ના સરપંચ ને રસ્તા પર કોઈ ની ચીખ સંભળાઇ , એમને લાગ્યું કે કોઈ બાળક ફટાકડા થી ઇજાગ્રસ્ત થયું છે એમ સમજી ને એ બાજુ જોવા ગયા, પણ એ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે ત્યાં કોઈ જ ન હતું, ન જાણે શું થયું પણ અમારા સરપંચ પાછા જ ના આવ્યા. થોડી વાર થતાં એમના પત્ની ત્યાં એમને શોધતા શોધતા અમારી પાસે આવ્યા, અમે કહ્યું કે એ તો પેલા રસ્તા ની બાજુ ગયા છે, એમના પત્ની એ બાજુ ગયા પણ ઘણો સમય થઈ ગયો, એ પણ પાછા ના આવ્યા.તેઓ ની ભાળ ના મળતા