થીક્સ

  • 4.3k
  • 1
  • 1.3k

બેટા મુર્ષ જરા આ દિવાલ નો શેડ બદલી નાખ ને..... જી ડેડિઃ જેમ્સ ક્રુપા કરી અને શેડ બદલી નાખ આજે કોઈ કુદરતી દ્રશ્ય નુ કોઈ ચિત્ર રાખ જેથી મનમા શાંત નો અનુભવ થાઇ. ઓકે સર આ જંગલ વચ્ચે આ ઘર નુ દ્ર્શ્ય બરોબર છે? જોત જોતા મા આખા ઘર નુ દ્રશ્ય લીલા વ્રુક્ષો થી છવાઇ ગયુ. મુર્ષઃ હાશ..... મજા આવી ગઇ. આભર જેમ્સ ! હુ દિલગીર છુ સર ...... આટલુ બોલી અને જેમ્સ પાછુ બીજા આજ્ઞા ની રાહ જોવા લાગ્યુ. હવે તો ઘર પણ ખુબજ આધુનીક હતા. ચારેય બાજુ દિવાલ મા જ સ્કિન લાગી હતી. જ્યારે મન થાઇ ત્યારે