બ્લેક આઈ પાર્ટ - 5 તે વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ દ્રષ્ટિ ના પપ્પા હતા. જે ત્યાં હાજર રહેલા બધાને હમણાં જ ખબર પડી હતી . તેમનું નામ જોની ડિસોઝા હતું . બધાને તરત જ તે નામ અજુગતું લાગ્યું કારણ કે તે ક્રિશ્ચિયન નામ હતું , અને દ્રષ્ટિ તો હિન્દૂ નામ છે , પરંતુ બધા એ આ વાત પુછવી યોગ્ય ન માની કારણ કે દ્રષ્ટિ ની હાલત હજુ સારી ન હતી . તેને હમણાં જ તેના પપ્પા ગુમાવ્યા હતા . આ પુરી દુનિયા માં