મુવી રિવ્યુ – બદલા

(75)
  • 5.2k
  • 3
  • 1.6k

“અલ્યા દર્શકો સાથે આવો બદલો લેવાનો હોય?” ઘણીવાર કોઈ અલગ પ્રકારની ફિલ્મ હોય જે ભીડમાં અલગ તરી આવતી હોય તેના પર ઘણી અપેક્ષાઓ પણ હોય. બદલા એક એવી જ ફિલ્મ છે જે સામાન્ય બોલિવુડી મનોરંજક ફિલ્મોથી અલગ એટલેકે સસ્પેન્સ થ્રિલર જોનરની ફિલ્મ છે જેના પર ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મ – બદલા કલાકારો: અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, ટોની લ્યૂક, માનવ કૌલ અને અમ્રિતા સિંગ કથા: ઓરીઓલ પાઉલો નિર્માતાઓ: ગૌરી ખાન, સુનીર ખેત્રપાલ, અક્શાઈ પૂરી અને ગૌરવ વર્મા પટકથા અને નિર્દેશન: સુજોય ઘોષ રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ કદાચ બદલા ફિલ્મનો આ રિવ્યુ માતૃભારતી પર તમે વાંચેલો અત્યારસુધીનો મારો સહુથી ટૂંકો રિવ્યુ હોય