આવિષ્કાર

(14)
  • 2.1k
  • 3
  • 744

આવિષ્કાર સારિકા અને સનત પાસપાસે બેઠેલાં છે.સનત ડ્રાઈવીંગ કરી રહ્યો છે,સરિતા કાચની પેલી બાજુ જોવામાં મસ્ત છે.પણ ના, એવું નથી.બંન્ને વિચારોમાં ખોવાયેલા છે.બંનેનો વિષય એક જ છે. સારિકા સ્કૂલ શિક્ષક છે.સનત પ્રોફેસર.બંને જણ બાળક એડોપશનની વિધિ કરીને ઊભા થયાં એક આશા સાથે બાળક વરસ કે બે વરસ પહેલાં તો નહિ જ મળે.અચાનક સારિકાની નજર પાળી પર બેસેલા એક બાળક તરફ ગઈ. સારિકાએ સનત ને ઈશારો કર્યો. “ ક્યુટ છે, નહીં?” “ હા” સનતે હસતાંહસતાં કહ્યું. પણ તેની નજર પેલાં બાળક તરફ હતી. સંચાલક સાહેબ હસીને પૂછયું, “ બહુ ગમી ગ્યો લાગે છે?” બંને જણે હકારમાં માથું હલાવ્યું. “ પણ બદનશીબ