સેલ્ફી ભાગ-28

(419)
  • 5.4k
  • 20
  • 3k

સેલ્ફી:-the last photo Paart-28 શુભમને બેહોશ કરી રુહી રોહનની મદદ માટે પહોંચી અને રોહનને બધી વાત જણાવી દીધી.. મેઘા અને પોતાનાં બીજાં સાથી મિત્રોનો હત્યારો શુભમ હોવાનું જાણ્યાં બાદ આશ્ચર્ય અને ગુસ્સા સાથે રોહન રુહી ની જોડે શુભમ જ્યાં બેહોશ હતો એ તરફ ચાલી નીકળ્યો. અહીં આ રહ્યો શુભમ.. શુભમને જ્યાં ઘાયલ અવસ્થામાં પડતો મૂકીને આવી હતી ત્યાં પહોંચી રુહી બોલી..પણ એનાં શબ્દો ત્યારે ખોટાં પડતાં લાગ્યાં જ્યારે ત્યાં શુભમ નહોતો. રુહી,ક્યાં છે શુભમ..? ત્યાં કોઈ નજરે ના પડતાં રોહને અધીરાઈ સાથે રુહીને પૂછ્યું. રોહન એ અહીં જ હતો..જો આ માટીમાં એનું લોહી પણ છે.. માટી ની તરફ ઈશારો કરી