બસ કર યાર ભાગ - 6

(112)
  • 4k
  • 6
  • 2.1k

ભાગ 6..સમજવા માટે ભાગ 4,5 વાંચવા જ પડશે..!! બસ કર યાર ભાગ 6,આજે તો ફોન આવવો જ જોઈએ.. તેવા અરમાનો સાથે મોડી રાત સુધી જાગવુ, વહેલા ઊભા થઈ જવું, થોડી થોડી વારે.. મેસેજ ચેક કરવા, વગેરે બાબતો વિજય ને સંકેત કરતી હતી કે "અરુણ" કોઈ પરેશાની મા છે...પૂરાં સાત દિવસ થઈ ગયા હતા.. હું ફોન ની તીવ્ર રાહ જોઈ રહ્યો હતો.. દરરોજ નાં રોજીંદા વહેવાર કરતા હાલ મા મારા સ્વભાવ નો બદલાવ.... ઘણા મિત્રો ની નજરે ચડયો હતો..ખાસ કરીને વિજય અને પવન ની નજરે મને પૂરો સમજી લીધો હતો.."અરુણ" શું આખો દિવસ સૂનમૂન, વિચારો માં ખોવાયેલો ર