પૃથ્વી :એક પ્રેમ કથા ભાગ 23

(133)
  • 4.5k
  • 6
  • 2k

પૃથ્વી એ અવાજ નાખ્યો “ જે કોઈ પણ હોય એ તુરંત અમારી સમક્ષ આવી જાઓ”. કોઈક નો પગથિયાં ઉતરવાનો ધીમે ધીમે અવાજ આવવા લાગ્યો . પૃથ્વી ,નંદિની અને વીરસિંઘ નીચે ઊભા એ વ્યક્તિ ના પ્રત્યક્ષ થવાની રાહ જોતાં હતા . એ વ્યક્તિ પગથિયાં ઉતરી નીચે આવ્યો,પૃથ્વી એના પર ઝપટવા જ જતો હતો કે એને જોયું કે આતો વીસેક વર્ષ નો કોઈ યુવાન છોકરો લાગતો હતો ,જે ખૂબ જ ડરી ગયો હતો. એ ડરતા ડરતા પૃથ્વી ની સમીપ આવ્યો . પૃથ્વી : કોણ છે તું ? અને અમારા ઘર માં શું કરે છે ? એ છોકરો : તમારું ઘર ? માફ