અકાળે મોત

(26)
  • 2.3k
  • 3
  • 669

'અકાળે મોત, સમીર મધુબેન અને રમણીકભાઈ નો સૌથી લાડલો પુત્ર. ત્રણ ભાઈઓમાં એ સૌથી નાનો હતો. દેખાવમાં ખૂબ જ સુંદર એક વડિયો બાંધો ઉજળો વાન મોટી મોટી આંખો હસે તો ગાલમાં ખંજન પડે. કોલેજમાં યુવતીઓ તેની પાછળ ગાંડી બનતી.સમીર પણ ખૂબ જ શોખીન હતો. મમ્મી પપ્પા ની આવક સારી હતી. માંગે તેટલા રૂપિયા વાપરવા મળતા. વધારે પડતી સ્વતંત્રતા ધીમે-ધીમે સ્વચ્છંદતામાં પરિણમવા લાગી. પોકેટ મની ના પૈસા એ વ્યસનમાં વાપરતો. સિગારેટ પીતો, ગુટકા ખાતો. વ્યસન વધવા લાગ્યું ગુટકા વગર એક મિનિટ પણ ન ચાલે. રાત્રે પણ સાથે જ રાખે સગા સંબંધી મિત્રો વગેરે વધારે પડતા ગુટકા ખાવાની ના પાડતા. તમાકુ