મિસિંગ-ધી માફિયા સ્ટોરી (અંતિમ પ્રકરણ)

(82)
  • 3.6k
  • 3
  • 1.9k

આ સંપૂર્ણ ઘટના ચક્રમાં એક ઉદ્યોગપતિ, અને એક મોટો રાજકારણી તે આ સંપૂર્ણ વાર્તાનો મુખ્ય પાત્ર હોવા છતાં, એક સાઈડ રોલની ભૂમિકામાં હતો. કેમ કે હજુ સુધી તેને કોઈએ ઓળખ્યો નોહતો! અત્યાર સુધી એક સારો બાપ, સારો વ્યક્તિ, ફક્ત કહેવા પૂરતો જ હતો. હા હું અહીં જાનકીના પિતાની વાત કરું છું. જાનકીનો ઓરમાન બાપ! સાંભળીને આશ્ચર્ય થયુ? ધનરાજ પરમાર, જાનકીની મમ્મી સાથે બીજા લગ્ન હતા. જાનકી જ્યારે કોખમાં હતી, ત્યારે જ તેના પિતાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું! તે એક્સિડન્ટ પણ ફિક્સ હતું. તે એક્સિડન્ટ ધનરાજે કરાવ્યું હતું. ધનરાજ અને જાનકીના પિતા બને ખાસ મિત્રો હતા.બને બિઝનેસ પાટર્નર પણ હતા.પણ