Return of shaitaan part 2

(92)
  • 3.8k
  • 4
  • 2.1k

યુરોપ ની બીઝી સડકો પર એ હત્યારો મોટર સાયકલ પર ગાડીઓ ને ચીરતો આગળ વધી રહ્યો હતો.એને જોઈ ને લાગે છે કે તે ઘણો પૉવેરફૂલ છે.અને મસલ્સ એને પહેરેલા ટી શર્ટ માં થી બહાર દેખાઈ રહ્યા હતા. ચાલો બહુ સારું થયું એ મનોમન વિચારી રહ્યો હતો આજે ચીફ ને મળી ને ઘણું સારું લાગ્યું. આમ તો કોઈ દિવસ ચીફ કોઈ ને મળતા નથી ના ચેહરો બતાવે છે પણ આજે તે ચીફ ને મળી ને ઘણો ખુશ છે.જો કે તેણે ચીફ નો ચેહરો જોયો ના હતો. મનોમન તેને ઘણી મન ની લાગણી થઇ આવી.એ ફોન કોલ ને યાદ કરવા લાગ્યો જયારે