રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૦

(18)
  • 3.6k
  • 3
  • 1.9k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૦વિકી ઉતાવળમાં જવા નીકળ્યો અને કારની સ્પીડ વિચારોની ગતિની સાથે વધતી ગઈ અને અચાનક જ કારનો એક્સિડન્ટ થયો. બીજી બાજુ જેકી અને હૅલન ડૉક્ટર પાસે જઈ રહ્યા છે. હવે આગળ,,, વિકિનો એક્સિડન્ટ થયો, કાર આખી ઘસડાઈ અને ઝાડ સાથે અથડાઈને પછડાઈ એટલે કાચ તૂટી ગયા, કારની હાલત તો જોવા જેવી જ ન હતી, વિકીને ખુબ વાગ્યું હોય એ સ્વાભાવિક છે. આ તો વિદેશી ધરતી એટલે કામ બધા ઝડપી થયા. એમ્બ્યુલન્સ આવી ગઈ, પોલીસ પણ હાજર હતી. વિકીને ભાન ન હતું એટલે એની સાથે એની બધી જ વસ્તુઓને પોલીસે ચકાસી સાથે પહેલા જ એને હોસ્પિટલ લઈને જવા એમ્બ્યુલન્સને રવાના