રસોઇમાં જાણવા જેવું ૫

(28)
  • 5.5k
  • 6
  • 1.6k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૫ સં- મિતલ ઠક્કર મગની દાળના દહીં પકોડા બનાવવા સામગ્રીમાં ૨૫૦ ગ્રામ મગની દાળ, ૧ ૨ કિીલો દહીં, ૧ મોટો ચમચો સૂકા ઘાણા અધકચરા વાટેલા, ૨૫૦ ગ્રામ કોથમીર, ૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧ ૨ ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદાનુસાર મીઠું, ચપટી હીંગ,૧ ચમચી કાળા મરીનો પાઉડર, સંચળ પાઉડર, તળવા માટે તેલ લઇ લો. મગની દાળને છ કલાક પલાળીને અધકચરી પીસી લેવી. તેમાં મીઠું, કોથમીર, લીલાં મરચાં, અધકચરાં પીસેલા સૂકાં ધાણા નાખીને બરાબર ભેળવો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે પકોડા તળી લેવાં. હવે એક તપેલીમાં ગરમ પાણી કરીને તેમાં ચપટી હીંગ નાખીને તૈયાર વડાં પાણી ઠંડું થાય