ગુમનામ હૈ કોઈ - 6

(128)
  • 6.2k
  • 8
  • 2.3k

                       Hi friends thanks for rating and good response....?                નમ્રતાપુર્વક વિનંતી વાંચકો ને કે આ થોડો ઈમોશનલ ભાગ છે તો દિલ થી ફીલ કરીને વાંચશો તો મજા આવશે.હોરર શોધવા બેસસો તો નિરાશ થશો કારણકે આમાં એક પણ હોરર ઘટના નો ઉલ્લેખ નથી. આશા રાખું છું કે તમે મારી ફીલિંગ્સ ને સમજી શકશો.                    "હું જે કોઠા પર વેચવામાં આવી હતી એ મલ્હારી માસી ના કોઠા ના નામ થી ઓળખાતો."