મંગલ - 18

(42)
  • 4.2k
  • 2
  • 1.5k

મંગલ Chapter 18 -- પિતા પર સંકટ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ અઢારમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલ પોતાનાં બાળપણ અને તરુણાવસ્થાનાં સ્મરણોમાં સરી પડે છે અને તેને ધાની અને પોતાનું બાળપણ યાદ આવે છે. કાનજી વાઘેર નામનાં તેનાં પિતાનાં મિત્ર સાથેની દરિયાઈ સફર યાદ આવે છે. આગળ શું થયેલ તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઢારમું પ્રકરણ મંગલ Chapter 18 -- પિતા પર સંકટ