ભાઈ માટે આભારી

(21)
  • 2.8k
  • 6
  • 820

વહેલી સવારની સૂર્યની કિરણ ઉગતાની સાથે દિયા બહું વહેલી જાગી ગઈ સવારનું કામકાજ પતાવી આજે વહેલી ફ્રી પણ થઈ જતી,કારણકે આજે એમના લગ્નની તેરમી વર્ષગાંઠ છે આમતો દિયા લગ્નની વર્ષગાંઠ ઉજવતી નહિ પણ આ દિવસ દિયા માટે ખાસ હોય છે કારણ કે,આજે દિયાની આંખનું રતન એમનો નાનો ભાઈ પ્રથમ અચૂક દિયાને મળવા માટે આવતો અને ઘરેથી મમ્મીના હાથે બનાવેલ મોહનથાળનો ડબ્બો સાથે લાવતો.દિયા સવારની આજે ઘરના મુખ્ય દરવાજા સામે બેસી ભાઈ પ્રથમની રાહ જોઈ રહી છે ,ત્યાં ડોરબેલ વાગે છે અને દિયા એકદમ સફાળી ઉભી થઈ જાય છે અને દરવાજો ખોલે છે અને નઝરની સામે ભાઈ પ્રથમને જોતા ખુશ થઈ