લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 6

(62)
  • 3.7k
  • 7
  • 1.7k

રિમા અને માહિર વિસે થોડું થોડું જાણ્યું. હવે સમય છે એમની પહેલી મુલાકાત નો.પહેલી મુલાકાત શું તે પેલા ને ના પાડી દીધી પણ કેમ ??? નતાશા લગભગ ચીસ પાડતા બોલી પડી. અરે શોક માં કેમ ચાલી ગઈ .મને એ પસંદ નહતો એ ફિલીંગ નહતી આવતી તેની સાથે તો કહી દીધી ના એમાં શું ? રિમા રોડ પર ઉભા ઉભા રીક્ષા રોકતા ફોન માં નતાશા સાથે વાત કરતા બોલી. પણ કેટલી પરફેક્ટ જોડી હોત તમારી. એક જ સોસાયટી માં સામ સામે દરરોજ બાલ્કની માંથી ઈશારા માં વાત થાત. નજર મળત , મીઠું કે ખાંડ લેવા ના બહાને તું એના ઘરે જાત , એ પણ