શંખ વિષે તમે આટલું જાણો ??

(105)
  • 7.2k
  • 13
  • 1.9k

તમને યાદ હશે નાનપણ માં નદી કિનારે કે દરિયા કાઠે નાના છીપલાં, કોડી વગેરે જોયા હશે અને વિણયા પણ હશે. અને તેનો આનંદ આજ પણ યાદ હશે. તે વીણી , ભેગા કરવાની મજા કઈ ઔર હતી. દરિયા દેવ પાસે થી માનવીને ઉપયોગી અમૂલ્ય વસ્તુઓ ની પ્રાપ્તિ થઈ છે. હજારો વર્ષો પૂર્વે જયારે સમુદ્ર મંથન થયેલ ત્યારે તેમાંથી અદભૂત, અલૌકિક ૧૪ વસ્તુઓ નીકળેલી, તેમાં ની એક હતી શંખ, જે વિષ્ણુ ભગવાને ગ્રહણ કરેલ. હિંદુ ધર્મ તથા બુદ્ધ ધર્મ માં તેની અનેરી અગત્યતા છે. આ શંખ (Conch) એ એક પ્રકાર ના દરિયાઈ જીવ નું રક્ષણ કવચ છે. તે પોતાના રક્ષાર્થે શરીર ફરતે