જરૂર છે હવે ચક્રધારી તારી

(22)
  • 2.9k
  • 5
  • 862

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधमँस्य तदात्मानं सृजाम्यहम।। अर्थात हे भारत! जब-जब धर्म की हानि और अधर्म की वृद्धि होती हैं, तब तब ही मैं अपने रूप को रचता हूँ अर्थात। साकार रूप से लोगों के सम्मुख प्रकट होता हूँ ।। श्लोक 4.7. 7 જરૂર છે હવે ચક્રધારી તારી.... આમતો તમને બધા ને અંદાજ આવી ગયો હશે..અને મારા લખવા ન લખવાથી કંઈ ઝાઝો ફેર નથી પડવાનો..પરંતુ મારા મા રહેલ એક કવિ કે લેખક ચૂપ ન બેસી શકે..મેં કશે નાટક જોયું છે કે એક લેખક ક્રાંતિ લાવી શકે છે એક ક્રાંતિકારી પેદા કરી શકે છે. એક લેખક ની કલમ