કોલેજના કારસ્તનો ભાગ-3

(33)
  • 2.9k
  • 5
  • 1.6k

અચાનક ધડાકો સાંભળીને અમે બધા ફટાફટ રૂમ માં ઘુસી ગયા અને બેડ પર જઈને સુઈ ગયા ત્યાં મનીયા ના ફોન માં કોઈક નો કૉલ આવતો હતો અમને તો નવાઈ લાગી કે રાતે 2 વાગે કોનો ફોન હશે મનિયાએ જોયું તો ભુપી નો કૉલ હતો મનીયાએ કૉલ રિસીવ કર્યો પછી ઉભા થઇ ને બારણું ઊધાડ્યું સામે કોઈક ઉભું હતું તે વ્યક્તિ અંદર દાખલ થઈ મેં નીરખીને જોયું તો તે ભુપી હતો પછી હું,અમન અને ગૌરવ પણ ઉભા થયા અને તેમની નજીક ગયા.