ઓળખ....

(16)
  • 7.3k
  • 2
  • 1.5k

??ઓળખ...?? ? મને મારા નાનપણના દોસ્તો દિવસમાં એકવાર તો યાદ આવે આવે ને આવે જ. પેહલા અમે એટલા નજીક હતા. તનમનથી કે કહ્યા વિના વાત સમજી જતા અને એક સાદે જ ઘર બહાર દોડી આવતા. પણ હવે વર્ષો પછી ઘણુંબધું બદલાઈ ગયું છે. કોણ ક્યાં અને કેમનું છે. એ વિશે કોઈ જાણતું નથી. ને એનું એકમાત્ર કારણ સમાજ.... હા, સમાજ. આપણો નિમ્ન માનસિકતા ધરાવતો સો કોલ્ડ સમાજ... પુરુષ ના દોસ્ત. તમે અને મેં ખુદ જોયું હશે. કે એમના દોસ્તો નાનપણ થી લઈને ઘડપણ સુધી એજ હોય છે. જુના ને