સેલ્ફી ભાગ-24

(387)
  • 6.1k
  • 21
  • 3k

સેલ્ફી:-the last photo Paart-24 જેડી નાં રૂમમાંથી ભાગતાં ભાગતાં શુભમ,રુહી અને રોહન આવીને રોહનનાં રૂમમાં પ્રવેશ્યાં.અત્યાર સુધી જે કંઈપણ ત્યાં ઘટનાઓ બની હતી એનાં પછી મેઘા સાથે શું બન્યું છે એ જાણવાની અધીરાઈ દરેકનામાં હતી.રોહનનાં રૂમમાં પલંગ પર ટૂંટિયું વાળીને મેઘા હાથમાં ઓશીકું લઈને ચિલ્લાઈ રહી હતી.રોહનને જોતાં જ એ પલંગમાંથી ઉતરીને નીચે આવી અને દોડીને રોહનને વળગી પડી. મેઘા રડી રહી હતી અને એવી હાલત જોઈ એવું લાગતું હતું કે એને કંઈક ભયાનક દ્રશ્ય જોઈ લીધું હતું.મેઘા નાં શરીર ફરતે હાથ વીંટાળી રોહન એને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ મેઘા હજુપણ ડરથી ધ્રુજી રહી