નો રીટર્ન-૨ ભાગ-૬૪

(315)
  • 7k
  • 8
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૬૪ ભયાવહ અનુભવ હતો એ...! એમેઝોનનું વર્ષાવન ભયાનક વિચિત્રતાઓથી ભરેલું છે એનો મને ખ્યાલ હતો પણ આવું કંઇક બનશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. અમે જે ગુફામાં રોકાયા હતા એ ગુફામાં અડધી રાતે ભયંકર દેખાતાં કાનખજૂરાઓ હજ્જ