ભાડીયો

(30)
  • 3.8k
  • 907

જમનલાલ શેઠના દીકરા ગુણવંતરાય. જમનલાલ વર્ષો પહેલા નાનકડા ગામના નગરશેઠ. પહેલાના સમયમાં નગરશેઠ એટલે ગામડાની અર્થવ્યવસ્થાને જીવંત રાખનાર શેઠ. પહેલા લોકો પાસે વધારાની બચત નહોતી રહેતી. એ વખતે આવી બેન્કો પણ ન હતી. મોટા ભાગનો વ્યવહાર વિનિમયથી ચાલતો. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. રોજિંદા વ્યવહાર જેવા કે ખાધાખોરાકી માટે ઘર ની વાડી નો બાજરો હોય, ઘર ની વાડી નું શાક બકાલુ કે કઠોળ હોય જે નું શાક રોજ બને. એવું કંઈ ના હોય તો કઢી તો સદાબહાર. બધાના ઘરે દૂઝાણું તો હોય જ એટલે છાશ-દૂધની તો કોઈ ચિંતા જ નહીં. એક કાચુ મકાન દાદા વખતનું