ડિયર મોમ

(41)
  • 5.9k
  • 3
  • 1.4k

આપણે બધા પણ સાવ કેવા છીએ ને! મમ્મી બોલે તો કચકચ લાગે. કયારેક ક્યારેક મમ્મી પર અકળાઈ જઈએ. ને પછી જ્યારે હોસ્ટેલમાં જઈએ ત્યારે એ જ મમ્મીના હાથનું બનાવેલું ખવાનું મીસ કરીએ. એ મમ્મીને યાદ કરીને રડીએ. મા ને બાળક નો સબંધ જ કદાચ એવો હોય. અહીં એક આપણા જેવી જ અંજુ