માસૂમ

(22.7k)
  • 4.3k
  • 5
  • 1.2k

હિના આજે ખૂબ જ થાકી ગઈ હતી.આજે પેશન્ટ ખૂબ જ હોવાથી એને શ્વાસ લેવાનો પણ જાણે ટાઈમ મર્યો ના હતો.હિના ની ડ્યૂટી આજે OT માં હતી.હિના શહેર ની પ્રખ્યાત ગાયનેક હોસ્પિટલ માં નર્સ હતી.હિના ને આ હોસ્પિટલ માં પાંચ વર્ષ થઈ ગયા હતા,હોસ્પિટલ માં ડૉક્ટર ની ગેરહાજરી માં